મારી સાથે આમ કેમ ? મારી સાથે જ આવી ઘટનાઓ કેમ બને છે? આ સવાલ પ્રત્યેક વ્યક્તિનો છે. સૃષ્ટિમાં કશું જ અકસ્માત નથી, કશું જ અડસટ્ટે નથી તો જિંદગી આવી કેમ હોઈ શકે? જે રીતે ભૌતિક, જૈવિક, રાસાયણિક જગતના નિયમો છે