ગુજરાતી લેખક જગતમાં આ નામ ખૂબ જ જાણીતું છે. છેલ્લા 30 વરસમાં તેમણે યોગ–આયુર્વેદ–જ્યોતિષ વિજ્ઞાન અને સાધના માટે ગૂઢવિદ્યાને લગતા લગભગ 35થી વધારે પુસ્તકો આપ્યા છે. સફળ ચિકિત્સક તરીકે છેલ્લા 50 વર્ષોથી એ આયુર્વેદનાં નિષ્ણાત તરીકે ગંભી૨